બચાવકાર્ય / તુર્કીયેના રેસ્ક્યુ ઓપરેશનમાં ભારતના બે શ્વાનની જોડી બની 'દેવદૂત', 6 વર્ષની બાળકીને કાટમાળમાંથી જીવિત બહાર કાઢવામાં કરી સહાય

Two Indian dogs pair 'Angel' in Turkey earthquake rescue operation, pull 6-year-old girl alive from rubble

દુનિયાના ઘણા દેશ તુર્કીયે અને સીરિયાની મદદ માટે આગળ આવ્યા, જેમાં ભારતની NDRFની ટીમો ભૂકંપને કારણે કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢી રહી છે. સાથેજ ડોગ સ્ક્વોડમાં સામેલ જુલી અને રોમિયોએ અજાયબી કરી બતાવી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ