ડોળાસા / 'એક મણ કપાસનો 'બાવીસો સાઈઠ' રૂપિયા હરાજીમાં ભાવ બોલાયો', ખેડૂતોએ કહ્યું 2500-3000 કરો

'Two Hundred and Sixty' rupees for one maund of cotton was quoted in the auction farmers said 2500-3000

ડોળાસા માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કપાસની હરરાજી શરૂ થઇ છે. ત્યારે આજે ખેડૂતોને પ્રતિ 20 કિલો કપાસના 2260 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ