ક્રાઈમ / અમેરિકાના ડેન્માર્કમાં મહેસાણાના બે પાટીદાર યુવકોની લૂંટના ઈરાદે હત્યા, ઘટના CCTVમાં કેદ

 two gujarati men killed in america denmark

અમેરિકામાં સાઉથ કેરોલીના સ્ટેટના ડેન્માર્ક શહેરમાં મુળ મહેસાણાના વતની બે પાટીદાર યુવકોની લૂંટના ઈરાદે હત્યા થઈ છે. અમેરિકાના સમય મુજબ ગુરુવારે રાત્રે 10.41PMએ જ્યારે બંને યુવકો સ્ટોર્સમાં ડ્યુટી ઉપર હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને લૂંટના ઈરાદે હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ