અમદાવાદ / અમરાઈવાડીમાં સત્યા ગેંગ અને લાકડા ગેંગ વચ્ચે લોહિયાળ અથડામણ, જામીન પર છૂટેલા શખ્સ પર છરીથી હુમલો

two gangs clash Amraiwadi Ahmedabad

અમદાવાદના અમરાઈવાડીમાં 2 ગેંગ વચ્ચે લોહિયાળ અથડામણ થઇ છે. હાટકેશ્વર સર્કલ નજીક અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ