ક્રાઇમ / ભાડાની દુકાનમાં બે મિત્રો છાપી રહયા હતા 100,200 અને 500 ની નોટ, પછી થયું આવું 

Two friends were printing 100, 200 and 500 notes in a rental shop, then this happened

પોલીસના જણાવ્યાનુસાર  પકડાયેલો આરોપી સંદીપ ચૌધરી મૌલાસર ગામનો રહેવાસી છે અને બીજો આરોપી તેનો મિત્ર સુભાષ કુમાવત છે જે દહમી કલાં વિસ્તારનો રહેવાસી છે અને બંને મિત્રોએ નકલી નોટો છાપવા માટેની એક યોજનાએ બનાવી હતી, જેના માટે ગામડામાં એક એક દુકાન ભાડા પર લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ