દુર્ઘટના / સુરતમાં પુરપાટ ઝડપે સ્પોર્ટ્સ બાઈક લઇને નીકળેલા 2 મિત્રોના અકસ્માતે મોત, બર્થડેમાં જ ખરીદી હતી બાઈક

two friends death sports bike accident sayan surat

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામે રહેતા 2 મિત્રોના અકસ્માતને મોત થયા હતા. બર્થડે ગિફ્ટમાં મળેલી નવી સ્પોર્ટ્સ બાઈક લઇને નીકળેલા બન્ને મિત્રોને અકસ્માત નડ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ