ફ્લાઇટ / જેટ બંધ થતાં જ અન્ય એરલાઈન્સનાં ભાડામાં બે ગણાં સુધીનો ધરખમ વધારો

Two fold increase in fares of other airlines as soon as the jet closes

અમદાવાદઃ વિદેશ ભણવા જવા માટે ઇચ્છુક અમદાવાદ સહિત રાજ્યભરનાં સેંકડો વિદ્યાર્થીઓએ મહિનાઓ પહેલાં ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલ દ્વારા એડ્વાન્સ બુકિંગ કરાવ્યાં હતાં. હવે જેટનું રિફંડ તેમને ન મળતાં અન્ય ખાનગી એર લાઇનને ડબલ ભાડાં ચૂકવી વિદેશ ભણવા જવાની નોબત આવી છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં ફોરેન ટૂર માટે જેટ એરવેઝમાં જનારા પ્રવાસીઓને હવે નવેસરથી નવી ટિકિટ ખરીદી કરવાનો વારો આવતાં તેમનાં વિદેશ ટૂરનાં બજેટ બમણાં થયાં છે.

બ્રેકિંગ ન્યૂઝ