ખુશખબર / રાજકોટ-મુંબઇ વચ્ચે શરૂ થઇ વધુ એક વિમાનની સુવિધા, ભાડું જાણીને આજે જ મુસાફરી કરવાનું થશે મન

two flights flying between rajkot mumbai

રાજકોટના વેપારીઓ માટે આનંદના સમાચાર છે. આગામી 29 માર્ચથી મુંબઇ જવા માટેની બીજી એક ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે વેપારીઓને અને નગરજનોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x