કોયડો / અજીબોગરીબ: જેલમાં બંધ બે મહિલા કેદી પ્રેગ્નેટ થતાં હોબાળો મચ્યો, થઈ શકે છે મોટી કાર્યવાહી

two female prisoners get pregnant in us jail

જેલમાં રહેતી હોવા છતાં પણ જો કોઈ મહિલા કેદી પ્રેગ્નેટ થઈ જાય છો, સ્વાભાવિક છે હોબાળો તો થવાનો જ છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં પણ કંઈક આવો જ મામલો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ