અમદાવાદ / રિવરફ્રન્ટ પાસે સ્પોર્ટ્સ ક્લબની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી, બે મજૂરના મોત

Two female labor died sports club wall collapse Riverfront ahmedabad

અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે સ્પોર્ટ્સ ક્લબ કંસ્ટ્રક્શન સાઇટ પર દીવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં દીવાલ ધરાશાયી થતા બે મજૂરના મોત થયા છે. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ