OMG /  બે ખેડૂતોને ખાણમાંથી મળી એવી વસ્તુ કે રાતોરાત થઇ ગયા કરોડપતિ

two farmers find diamonds in their farms

કહેવાય છે ને કે પન્નાની ધરા કોઇ પણ રંકને રાજા બનાવી દે છે, કંઇક એવુ જ થયુ છે હીરાની નગરી પન્નામાં, જ્યાં આડજે એક સાથે બે ખેડૂતોની કિસ્મત ચમકી ગઇ છે. બંને ખેડૂત રાતો રાત લાખોપતિ બની ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ