મહેસાણા / ધનપુર ગામમાં ગાયે બે મોં વાળી વાછરડીને આપ્યો જન્મ, લોકોમાં કુતૂહલ

Two faced calf birth cow Dhanpur vijapur mehsana

મહેસાણાના વિજાપુર તાલુકાના ધનપુર ગામમાં ગાયે બે મોં વાળી વાછરડીને જન્મ આપતા લોકોમાં કૂતુહલ સર્જાયું છે. ગાયએ બે મોંઢાવાળી વાછરડીને જન્મ આપ્યો હતો. આ વાત આસપાસમાં ફેલાતાં વાછરડીને જોવા લોક ટોળા ઉમટી પડ્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ