ધરતીકંપ / 2001ના ભૂકંપની યાદ ..! કચ્છમાં બે આંચકા અનુભવાતાં લોકોમાં જોવા મળ્યો ભયનો માહોલ

Two Earthquake hit in kutch gujarat

રાજ્યમાં હાલ છેલ્લા દિવસોમાં સતત અલગ-અલગ જિલ્લાઓમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. એકવાર કચ્છમાં ઉપરાઉપરી બે ભૂકંપના આંચકા અનુભવતાં લોકોમાં ફરી 2001 ની યાદ તાજી જોવા મળી હતી. ભૂકંપના આંચકા અનુભવાતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ