ઘટના / આ શાક ખાવાના શોખીન ચેતજો, ખાધા બાદ 2 લોકોના થયા મોત, 3 ની હાલત ગંભીર જાણો ક્યાં બન્યું

Two die after eating cauliflower, potato in Farrukhabad district

યુપીના ફરુખાબાદ જિલ્લામા બટાકા અને ફૂલાવરનું શાક ખાધા બાદ બે લોકોના મોત થયા હતા તથા 3 લોકો ગંભીર રીતે બીમાર પડ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ