અકસ્માત / બોટાદના રેફડા નજીક કાર કેનાલમાં ખાબકી, માતા-પુત્રીના ઘટનાસ્થળે મોત, એક ગંભીર

Two death car drowned canal Refda Botad

બોટાદના રેફડા નજીક બ્રાંચ કેનાલમાં કાર પડી ગઇ છે. જેમાં કારસવાર 3માંથી 2ના મોત થયા છે. જ્યારે એકને ગંભીર ઈજા થઇ છે. કારસવાર માતા-પુત્રીના ઘટનાસ્થળે મોત થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ