બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખંભાળિયામાં મકાન ધરાશાયી થતા એક મહિલા સહિત બેના મોત, 6 લોકોનો ચમત્કારિક બચાવ
Last Updated: 10:39 PM, 23 July 2024
દ્વારકાના ખંભાળિયામાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા સહિત બેના દટાઈ જવાથી મોત થયા છે.
ADVERTISEMENT
મકાન ધરાશાયીની ઘટનામાં બે મહિલાના મોત
ADVERTISEMENT
મકાન ધરાશાયી થતાં ઘટનાસ્થળે NDRFની ટીમે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતા બે મૃતદેહને બહાર કાઢ્યા છે. દૂર્ઘટના સમય મકાનમાં 10 લોકો હાજર હતા. જેમાંથી 6 લોકોનો બચાવ થયો જ્યારે એક વ્યક્તિને રેસ્ક્યુ કરી બચાવી લેવાયો હતો. જો કે, બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતના 154 તાલુકામાં મેઘ મહેર, વરસાદથી અનેક રસ્તાઓ બંધ, લોકો ફસાયા, જુઓ વીડિયો
પાયલ કણજારીયાની શોધખોળ
15 વર્ષની પ્રિતી કણજારીયા અને કેશરબેનના મૃતદેહ બહાર કાઢ્યા છે જ્યારે 17 વર્ષની પાયલ કણજારીયાની શોધખોળ હાથધરી છે. અત્રે જણાવીએ કે, ખંભાળિયામાં જૂના અને જર્જરિત મકાનનો ભાગ ધરાશાયો હતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.