ટૅલિકૉમ / 5G માટેની તૈયારી : JIOએ 57,000 કરોડ ખર્ચ્યા, હવે મુકેશ અંબાણીની કંપની પાસે તમામ સર્કલમાં સ્પેક્ટ્રમ

two-days-spectrum-auction-completes-reliance-jio-became-biggest-buyer

ટેલિકોમ સ્પેક્ટ્રમની બે દિવસીય હરાજી મંગળવારે સંપન્ન થઈ હતી. રિલાયન્સ જિયો આ સમયગાળા દરમિયાન સૌથી વધુ ખરીદી કરનાર કંપની બની ગઈ છે. આ અંગે ટેલિકોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે રિલાયન્સ જિયો સ્પેક્ટ્રમ માટે 57,122.65 કરોડ રૂપિયાની બોલી લગાવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ