હવામાન / રાજ્યમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-મહેસાણામાં અલર્ટ

Two days excessive rainfall forecast in the state, system alert

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે શનિવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોને અલર્ટ રહેવાના પણ આદેશ આપ્યા છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાના આદેશ પણ અપાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ