ભયજનક / આજ રાતથી અમદાવાદમાં કર્ફ્યૂને પગલે અફરા તફરીનો માહોલ, જુઓ લોકો કરી રહ્યા છે પડાપડી

 two days curfew in Ahmedabad due to corona

તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થતા અમદાવાદમાં આજ રાતથી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે ત્યારે અમદાવાદના રસ્તાઓ ઉપર લોકો શાકભાજીથી લઈને બીજી વસ્તુઓ ખરીદવા ઉતરી પડ્યા છે. જુઓ દશ્યો

બ્રેકિંગ ન્યૂઝ