ઉનાળો / હજુ બે દિવસ આગમાંથી પડશે અંગાર, હવામાન વિભાગની વધુ અગાહી

Two days after the fire, Angar and more of the meteorological department

હાલમાં સમગ્ર ગુજરાતમાં ભર ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યાં છે. અંગ દઝાડતી આ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ગઇકાલે અમદાવાદમાં 10 વર્ષમાં એપ્રિલામાં સૌથી ગરમ દિવસ નોંધાયો છે, જ્યારે આજે પારો 44 ડિગ્રી પાર જાય તેવી શક્યતા છે. જોઇએ ગરમીનો આ વિશેષ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ