સુરત / ડાયમંડ સીટીમાં દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, 2 મહિનામાં ઝડપાયો આટલા કરોડનો દારું

Two crore liquor seized in Surat in two months

સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. છેલ્લા 2 મહિનામાં અહીયા કુલ 2 કરોડનો દારૂ ઝડપાયો છે. જેથી પોલીસ પણ હવે એકશન મોડમાં આવી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ