સમૂહ લગ્ન / કલમ 370 હટ્યા બાદ પાક.માં તણાવનો માહોલ સર્જાતા બે યુગલો લગ્ન માટે કરાંચીથી રાજકોટ આવ્યા

Two couples marriage Karachi Pakistan Rajkot Gujarat

કલમ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. ત્યારે પાકિસ્તાનના કરાચીમાં વસતા મહેશ્વરી સમાજના બે યુગલો રાજકોટમાં લગ્ન માટે આવ્યા હતા. જ્યાં મહેશ્વરી સમાજે સમૂહ લગ્નમાં તેમના લગ્ન કરાવ્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ