મહામારી / એક શરીરમાં બે-બે કોરોના વાયરસ, ભારતમાં ડબલ સંક્રમણના પ્રથમ કેસથી ચિંતા વધી, મહિલા ડોક્ટર સાથે જુઓ શું થયું

Two Corona viruses in one body, first case of double infection in India raises concern, see what happened with female doctor

આસામમાં એક મહિલા ડોક્ટર કોરોનાના બે અલગ અલગ વેરિયન્ટથી સંક્રમિત થઈ છે, કોરોનાના બે અલગ અલગ વેરિયન્ટથી સંક્રમિત થવાનો દેશનો આ પહેલો કિસ્સો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ