વાલીઓમાં ફફડાટ / સુરતની એક શાળાના બે બાળકો કોરોના સંક્રમિત;1 સપ્તાહ શાળા બંધ કરવા આદેશ

Two children of a school in Surat infected with corona; order to close school for 1 week

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સનગ્રેસ સ્કૂલના ધોરણ 9નાં બે વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા ભારે ફફડાટ ફેલાયો છે. શાળાને એક સપ્તાહ બંધ કરવા અપાયો આદેશ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ