કમનસીબ / સુરતમાં બ્રિજ પર શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અન્ય વાહનની ટક્કરમાં બે બાળકોના મોત,બે નો ચમત્કારિક બચાવ

Two children killed, two miraculously rescued after collision with another vehicle

સુરતના ઓલપાડ સેના ખાડી પુલ પર શેરડી ભરેલા ટ્રેકટર નીચે દબાઈ જતા બે બાળકોના મોત થયા છે જ્યારે અન્ય બે બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ