વડોદરા / જંબુસર હાઇવે પર બેફામ ઝડપે જતી ખાનગી બસે 5 વાહનોને લીધા અડફેટે, 2 બાળકોના કરૂણ મોત

Two children died Bus accident Padra-Jambusar highway in Vadodara

રાજ્યમાં રોજબરોજ બેદરકારીભર્યા અને બેફામ ડ્રાઇવિંગના કારણે અનેક નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે. ત્યારે આજે વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ ગતીએ દોડતી ખાનગી બસે 5 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં બે બાળકોના મોત નિપજ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ