લાલ 'નિ'શાન

બેદરકારી / સંતરામપુરમાં ધ્વજવંદનના થાંભલાને અડતા કરંટ લાગતાં 2 બાળકોનું ઘટનાસ્થળે મોત

two children death during flag hoisting ceremony in santrampur

મહીસાગરના સંતરામપુરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન બે બાળકોના મોતની ઘટના સામે આવી છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન કરંટ લાગતા બે બાળકોના ઘટનાસ્થળે મોત થયા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ