સંકટ / જૂનાગઢ બાદ આ જિલ્લામાં વધુ 2 કાગડાઓના બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ, ડોળાશા ગામે 4 વિદેશી કુંજ ઉડતા ઉડતા ખેતરમાં પડી ગયા

Two cases bird flu positive reported Bardoli Surat

કોરોના વાયરસ વચ્ચે દેશ પર બર્ડ ફ્લૂનો ખતરો મંડરાઇ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ ચુકી છે. માંગરોળમાં પહેલો બર્ડફ્લૂનો કિસ્સો સામે આવતા જ જૂનાગઢ કલેક્ટરે કેટલાક પ્રતિબંધ લાદી દીધા હતા. તેવામાં હવે ગુજરાતમાં વધુ 2 બર્ડ ફલૂ કેસ નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ