દુઃખદ / જવાનજોધ પુત્રોના કોરોનાએ લીધા જીવ, મૃત્યુના સમાચારથી અજાણ પિતાની હાલત ગંભીર

Two brothers under 30 die within 27 hours

કોરોનાની બીજી લહેર દેશ પર કહેર વરસાવી રહી છે અને લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ત્યારે આ પરિવાર પર આભ ફાટી પડ્યુ હતું. 

બ્રેકિંગ ન્યૂઝ