ભાવનગર / કાકીડી ગામે ભેંસ ચરાવા ગયેલા બે સગા ભાઈઓ તળાવમાં ડૂબ્યા, એકનો મૃતદેહ બહાર કાઢ્યો

two brothers drowning in Lake in bhavnagar

ભાવનગરના કાકીડી ગામે બે બાળકો ડૂબી ગયા છે. ઓમ અને મોંટુ નામના બે બાળકો ડૂબી ગયા છે. ભેંસ પાણીમાં જતા ભેંસ પર બેઠેલો ઓમ ડૂબી ગયા હતો. તેમજ ઓમને બચાવવા જતા મોંટુ ડૂબ્યો હતો. ડૂબનાર બંને સગા ભાઈઓ છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ