ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દુર્ઘટના / કરૂણાંતિકાઃ વિરમગામમાં પતંગ લૂટતા સમયે લોખંડનો પાઇપ હાઇપાવર વીજવાયરને અડકી જતા બે સગાભાઇના મોત

Two brother killed uttrayan Noori Society Viramgam

ઉત્તરાયણ પહેલા ગુજરાતમાં પતંગની દોરી વાગી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજે વિરમગામમાં કરૂણ ઘટના બની છે. પતંગ લૂંટવા જતા 2 સગાભાઇના મોત થયા છે. આ અગાઉ 10 જાન્યુઆરીએ આણંદના બોરસદમાં પતંગની દોરી વાગી જતા 7 વર્ષના બાળકનું મોત થયું હતું. તો આ અગાઉ સુરતમાં પતંગ પકડવાની લ્હાયમાં ધાબા પર પગ લપસી જતા બીજા માળેથી પટકાતા મોત નિપજ્યું હતું. ત્યારે ઉત્તરાયણના તહેવારોમાં સાવચેતી ન રાખીએ તો દર વર્ષે પતંગ ચગાવવાની મજામાં કરૂણંતિક ઘટનાઓ પણ બનતી રહે છે. તેથી સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ