ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સુરત / યુવકના હાથમાંથી મોબાઈલ આંચકીને બે બાઈક સવાર ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરતમાં દિવસે દિવસે મોબાઈલ ચોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હવે વરાછા વિસ્તારમાં યુવકના હાથમાંથી મોબાઈલ આંચકીને શખ્સ ફરાર થયો છે. મળતી માહિતી મુબજ પોતાના પરિવાર સાથે યુવક રસ્તો ઓળંગી રહ્યો હતો. આ દરમિયાન બાઈક પર સવાર બે યુવાનો મોબાઈલ લઈને ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ