દારૂબંધી ક્યાં ? / વડોદરામાં દબાણ હટાવવા જતા 2 થેલા ભરીને મળી દેશી દારૂની પોટલીઓ, પોલીસ પણ ચોંકી ગઈ

two bags of liquor were found in gotri

દિવસ જાય તેમ એકબાદ એક મહાનગરોમાં દેશી દારૂનુ ખુલ્લેઆમ વેચાણ થતુ હોવાનુ સામે આવે છે ત્યારે આજે વડોદરામાંથી મળી આવી દારૂની પોટલીઓ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ