કાર્યવાહી / દિલ્હીમાં અથડામણ બાદ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના બે આતંકીની ધરપકડ

Two babbar khalsa international terrorists arrested in delhi

આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત મળતી જાણકારી મુજબ ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં અથડામણ દરમિયાન પકડાયેલા આ આતંકીઓની ઓળખ ભૂપેન્દર આલિયાસ દિલાબર સિંહ અને કુલવંત સિંહ તરીકે કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ