અંતરિક્ષ ઘટના / પૃથ્વીની નજીકથી પસાર થશે આ એસ્ટરૉઈડ, આવનારા 3 દિવસો બહું મહત્વના, નાસાની તેના પર નજર

two asteroids to hurtle past earth on june 5 and 6

અમેરિકન અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) એવા કેટલાક વિશાળ એસ્ટરોઈડ (ક્ષુદ્રગ્રહ) પર નજર રાખી રહ્યું છે. 4,5 અને 6 પૃથ્વીની નજીકથી પસાર થઈ રહ્યું છે. જોકે હાલ નાસાએ સંકટની આશંકા વ્યક્ત કરી નથી. 24મીથી 54 મીટર વ્યાસવાળા એસ્ટરોઈડ ‘2020 KN5’ 4 જૂને પૃથ્વી પાસેથી પસાર થશે અને આ ધરતીથી લગભગ 61.9 લાખ કિમી નજીક આવી શકે છે. આ રીતે ‘2020 KA6’ પૃથ્વીથી 44.7 લાખ કિમીના અંતર પર 5 જૂને પસાર થશે. જેનો વ્યાસ 12મી- 28 મી માનવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ