કાર્યવાહી / અમદાવાદની ટેસ્ટ મેચમાં ધમકી આપવા મામલે બેની ધરપકડ, મધ્ય પ્રદેશ સુધી પહોંચી અમદાવાદ પોલીસ, થયો મોટો ખુલાસો

Two arrested in connection with threats in Ahmedabads Test match

અમદાવાદમાં મેચને લઈ ધમકી ભર્યા મેસેજ વાયરલ થયા હતા. પ્રિરેકોર્ડેડ મેસેજ દ્વારા ધમકી અપાયા બાદ પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું અને સુરક્ષામાં વધારો કરાયા બાદ મધ્યપ્રદેશના બે શખ્સોને પકડી પાડયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ