કાર્યવાહી / અમદાવાદમાં કડિયા કામના બહાને સોનાના વેપારીઓની રેકી કરીને લૂંટ મચાવતી કુખ્યાત સંગાડા ગેંગ ઝડપાઇ

Two accused arrest robbing ghuma village road ahmedabad

સોના-ચાંદીની લૂંટ મચાવતી દાહોદની કુખ્યાત સંગાડા ગેંગ LCBના હાથે ઝડપાઇ ચુકી છે. ચાંદીના દાગીના સાથે પોલીસે ગેંગના મુખ્ય બે સૂત્રધારને દબોચી લીધા છે. આરોપીઓ કડિયા કામના બહાને રેકી કરી ગુનાને અંજામ આપતા હતા. ત્યારે જાણો શું છે આખી મોડ્સ ઓપરેન્ડી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ