રિપોર્ટ / પાકિસ્તાન બ્લાસ્ટમાં મસૂદ અઝહર ઘાયલ થયા હોવાનું ટ્વિટર યુઝર્સમાં ચર્ચા

Twitterati claim JeM chief Masood Azhar among 10 injured in Pakistan blast, no confirmed reports

રવિવારની સાંજે સૈન્ય હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. બીમાર આતંકી મસૂદ અઝહરની આ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલી રહી છે. જો કે VTV આ વાતની પુષ્ટિ કરતું નથી તેમજ સત્તાવાર પણ કોઇ માહિતી બહાર આવી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ