મુશ્કેલીઓ / ટ્વિટર યુઝર્સને લોગીન કરવામાં મુશ્કેલીઓ? કંપનીની તમામ ઓફિસો બંધ, કર્મચારીઓને મોકલ્યા ઘરે

twitter web version down in some users employees leave office some may fired

ટ્વિટર યુઝર્સને લોગિન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વપરાશકર્તાઓ સામે એરર કોડ આવી રહ્યો છે

બ્રેકિંગ ન્યૂઝ