વિવાદ / KL રાહુલને લઇ બે દિગ્ગજો વચ્ચે ટ્વિટર વોર, આકાશ ચોપરા અને વેંકટેશ પ્રસાદ વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ

Twitter war between two giants over KL Rahul social media war between Akash Chopra and Venkatesh Prasad

ભારતીય ઓપનર કેએલ રાહુલના ખરાબ પ્રદર્શનને લઈને એક વખત ફરી પૂર્વ ભારતીય ક્રિકેટર વેન્કટેશ પ્રસાદ અને આકાશ ચોપડાની વચ્ચે વોર શરૂ થઈ ગઈ છે. બંન્ને દિગ્ગજો આ વોર ટ્વિટર પર ચાલી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ