Ek Vaat Kau / Twitter vs Koo : શું આ દેશી ઍપ ટ્વિટરને ટક્કર આપશે? જાણો ફીચર્સ

ચીન સાથે વિવાદ બાદ ભારતે અનેક ચીની એપ પર કાયમી પ્રતિબંધ લગાવી દીધો છે. તો બીજી તરફ વિદેશી એપના જીદ્દી વલણ સામે ભારત સરકાર આક્રમક બની છે. તો આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે દેશી એપ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે શું ટ્વિટને ભારતની Koo એપ ટક્કર આપશે? જાણો આ ભારતીય એપ અંગે Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ