સોશિયલ મીડિયા / Twitterનો સૌથી મોટો નિર્ણય, હવે એક દિવસમાં માત્ર આટલાં લોકોને જ કરી શકશો follow

Twitter update now let users follow up to 400 accounts everyday

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે સ્પૈમ મોકલનારા લોકો પર લગામ લગાવવાનાં આશયથી સોમવારનાં રોજ એ નિર્ણય કર્યો કે કોઇ પણ યૂઝર હવે એક દિવસમાં 400થી વધારે નવા હેન્ડલ્સને ફોલો નહીં કરી શકે. સૈન ફ્રાંસિસ્કો સ્થિત આ કંપની તરફથી રજૂ કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, હવે કોઇ પણ યૂઝર એક દિવસમાં 400થી વધારે હેન્ડલ્સને ફોલો નહીં કરી શકે. પહેલાં આ સંખ્યા 1000 હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ