સોશિયલ મીડિયા / 'બોયકૉટ ચાઈના'માં વધુ એક વિવાદ, ટ્વીટરે Amulનું એકાઉન્ટ બંધ કરતા લોકોમાં ભારે રોષ

twitter suspend amul's account for posting boycott china topical

છેલ્લા ઘણા સમયથી દેશમાં ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ચીનની એપ કાઢવા માટે અપીલ કરી રહ્યા છે ત્યારે વધુ ટ્વીટરના કારણે વધુ એક વિવાદનો જન્મ થયો છે. અમૂલ કંપનીએ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવા અપીલ કરતું એક ટોપિકલ શેર કર્યું જે બાદ કલાકો સુધી અમૂલનું એકાઉન્ટ જ બંધ કરી દેવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ