BIG NEWS / દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કને ડબલ ઝટકો: ટ્વિટરે લીધો બદલો, સ્પેસપ્રોજેક્ટમાં પણ નુકસાન

twitter sues elon musk for refusing the 44 billion takeover deal

દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કને ડબલ ઝટકો લાગ્યો છે. એકબાજૂ સ્પેસપ્રોજેક્ટની રોકેટમાં બ્લાસ્ટ થયો છે, તો બીજી બાજૂ ટ્વિટરે એલન મસ્ક વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ