ચેતવણી / ટ્વિટરે પહેલી વાર US રાષ્ટ્રપતિને આપી ચેતવણી, ટ્રમ્પ ભડક્યાં અને કહ્યું એવું કે....

Twitter says no sanctions against trump for abusive tweets

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સામેની લડાઇને લઇને  ટીકાઓથી ઘેરાયેલા છે. આ દરમિયાન સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરએ ટ્રમ્પને પહેલીવાર ચેતવણી આપી છે. યુ.એસ. રાષ્ટ્રપતિ ટ્રમ્પના કેટલાક ટ્વીટ્સને ફ્લેગ લગાવીને ટ્વિટરે ફેક્ટ-ચેક ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર અમેરિકી રાષ્ટ્રપતિને ચેતવણી આપવાની આ પહેલી ઘટના છે. જો કે ચેતવણી બાદ ટ્રમ્પે તેને બોલવાની સ્વતંત્રતા વિરુદ્ધનું જણાવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલાને અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દખલગીરી તરીકે ગણાવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ