નિર્ણય / ભારે વિરોધ બાદ ટ્વિટરે ભૂલ સુધારી, ભારતનો વિવાદીત નકશો વેબસાઈટ પરથી હટાવી લીધો

Twitter Removes Distorted Map of India Showing J-K, Ladakh as Separate Country

સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરે તેની વેબસાઈટ પરથી ભારતનો ખોટો નકશો હટાવી લીધો છે. ટ્વિટરે તેના નકશામાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દેખાડ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ