બબાલ / ડોનાલ્ડ ટ્રમ્પે એર વીડિયો ટ્વીટ કર્યો, ટ્વીટરે તેને હટાવી દીધો, જાણો એવું તો શું કર્યુ હતું ટ્રમ્પે?

twitter removed USA president donald trump video

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો ટ્વીટ કર્યો હતો. જેમાં ગ્રુપ લિંકિન પાર્કનું મ્યૂઝિક નાંખવામાં આવ્યું હતુ. ગ્રુપ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ ટ્રમ્પે ટ્વીટ કરેલો વીડિયો ડિલીટ કર્યો હતો. મળતી માહિતી મુજબ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર માટે એક વીડિયો ટ્વીટ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ