કાર્યવાહી / રાહુલ ગાંધીની આ હરકત પર ટ્વિટરનું કડક વલણ, રેપ પીડિતાના પરિવારનો ફોટો શેર કરવાની ટ્વિટને હટાવી

twitter removed congress leader rahul gandhi tweet revealing delhi rape victim parents identity

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કાર્યવાહી કરતા ટ્વિટરે તેમની વિવાદાસ્પદ ટ્વિટને હટાવી છે. ટ્વિટમાં રાહુલે રેપ પીડિતાના પરિવારની ઓળખ છતી કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ