વિવાદ / કેન્દ્ર સરકાર સામે ઝુક્યું TWITTER, RSSના મોહન ભાગવત સહિત તમામ નેતાઓના ટ્વીટર એકાઉન્ટને ફરી મળ્યા બ્લૂ ટિક

twitter removed blue verified badge of president of rss

ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના પર્સનલ ટ્વિટર અકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટાવી લીધા બાદ RSSના પ્રમુખ મોહન ભાગવત સહિત ઘણા બધા નેતાઓના અકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટાવી લીધું હતું, પણ સરકારે કડક વલણ અપનાવતા હવે તમામ નેતાઓના બ્લૂ ટીક ફરી પાછા લગાડવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ