US Violence / ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ હંમેશા માટે કરાયું સસ્પેન્ડ, કંપનીએ આપ્યું આ મોટું કારણ

twitter permanently suspends donald trump from its platform

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પર્સનલ એકાઉન્ટને હંમેશા માટે સસ્પેન્ડ કર્યું છે. ટ્વિટરની તરફથી આ એક્શન અમેરિકી સંસદ પરિસરમાં થયેલી હિંસાના બાદ લેવાયું છે. કંપનીએ કહ્યું કે તેમને એ વાતનો ખતરો છે કે ટ્રમ્પ હિંસાને ભડકાવી શકે છે. આ પહેલાં પણ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટને 12 કલાક માટે બંધ કરાયું હતું અને તેમને આ માટેની ચેતવણી પણ અપાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ